Sunday, January 2, 2011

ટૂંકા ટટ્ટુઓ



નમસ્કાર,
જીવતા હો, તો એક એસેમેસ મોકલજો
ઉપર ગયા હો, તો વરસાદ મોકલજો
સ્વર્ગમાં હો, તો અપ્સરા મોકલજો
અને
નરકમાં હો તો, કઈ નહિ કરતાં..
અમે સમજી જઈશું
-------------------------------------

એસએમએસ, તો એવું છે કે,
 શબ્દોની રમત છે
મન બહેલાવવાની
અનેરી આદત છે
હૈયું હોંકારો દે
બસ એજ દાનત છે
ને પ્રસંશાયે પામીએ છીએ..
એમાં ક્યાં બેમત છે?
-------------------------------------

આંસુ વિનાના રુદન
સ્વાદ વિનાના ભોજન
ભાવ વિનાના ભજન
સ્નેહ વિનાના સ્વજન
મિત્ર વિનાનું જીવન
અને
એસેમેસ વિનાનો ફોન
વ્યર્થ છે.
-------------------------------------

કોડિયા જેવી આંખો,
ને ડાકણ જેવા વાળ
વાંદરી જેવું મોઢું
ને છક્કા જેવી ચાલ
એને જોયા પછી ખબર પડી કે
દોસ્ત, આ તો છે તારો માલ..
હી..હી..
-------------------------------------

શાયરી કરવી કઈ સસ્તી નથી
એની મોજ જેવી કોઈ મસ્તી નથી
કોઈ છોકરી તમારી સામે
જો  હસે નહી તો સમજવું કે
રોજ સવારે તે બ્રશ ઘસતી નથી
-------------------------------------

સરસ મજાની જીન્દગી કોને કહેવાય?
જમવામાં ગુજરાતી થાળી હોય
ખુબજ રૂપાળી કામવાળી હોય
પડોશણ પછી નખરાળી હોય
સુંદર એવી એક સાળી હોય
અને ઘરવાળી નો ઉપલો માળ
સાવ ખાલી હોય....
એય ને.. હાલો...હાલો....
-------------------------------------

 જીવનમાં શું લાવ્યાતા ને શું લઇ જવાના
કાજુ જેવડું લાવ્યાતા ને મરચા જેવડું લઇ જવાના
તો મોજ કરો ને રોજ કરો
ગમતા લોકોને ફોરવર્ડ કરો
જય હો....
-------------------------------------
જેની પાછળ 'રુ' આવે તે બધા danger zone આવે.
જેમકે..
કુતરું
વાંદરું
દારૂ
અંધારું
સાસરું

અને સૌથી danger  એટલે..



બૈરું !

No comments:

Post a Comment