Wednesday, January 5, 2011

ઓ ગર્વિષ્ઠ હસીના...!


કમી તુજમાં નથી તો કહે કે મુજમાં શી કમી છે?
જો મળ્યું રૂપ તુજને છે, તો નજર મુજને મળી છે
સમજી લે વાત એક તું આજ, ઓ ગર્વિષ્ઠ હસીના !
કદરદાનો ને સહારે જ રૂપની દુનિયા બની છે
જો તારીફ નહી કરે મુજ જેવા, તારા રૂપની તો
તું સત્તરની હોય કે સિત્તેરની, કોઈને શું પડી છે..
~~~~

No comments:

Post a Comment